Ramanujan mathematician images and biography in gujarati
Ramanujan mathematician images and biography in gujarati language
Ramanujan mathematician images and biography in gujarati history...
Srinivasa Ramanujan Death Anniversary: આવો વારસો છોડી ગયા મહાન ગણિતશાસ્ત્રી રામાનુજન, સંખ્યાઓના જાદૂગર તરીકે થયા હતા પ્રખ્યાત
ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન (Indian Mathematician Srinivasa Ramanujan)ને ભૂતકાળના મહાન ગણિતશાસ્ત્રી (Mathematician) માનવામાં આવે છે.
એવું મનાય છે. તેમને પશ્ચિમના ગૌસ, જેકોબી અથવા યુલર જેવા ગણિતશાસ્ત્રીઓના સમકક્ષ ગણવામાં આવે છે. પરંતુ ગણિતની દુનિયા પર રામાનુજનની જે અસર છે તે તદ્દન અલગ પ્રકારની છે.
Ramanujan mathematician images and biography in gujarati
પોતાના ટૂંકા જીવનમાં પણ તેમણે વિશ્વ માટે ગણિતની એવી સંપત્તિ વારસા (Mathematics Legacy) તરીકે છોડી છે, જે સદીઓ સુધી ગણિતશાસ્ત્રીઓને પ્રેરણા આપશે અને 21મી સદીના ગણિતને પણ આકાર આપશે. આજે એટલે કે 26 એપ્રિલે દેશ તેમની 102મી પુણ્યતિથિ (Srinivasa Ramanujan Death Anniversary) મનાવી રહ્યો છે.
32 વર્ષની નાની ઉંમરે થયું અવસાન
વિશ્વને રામાનુજનની ગાણિતિક બુદ્ધિ વિશે યોગ્ય રીતે તેમના મૃત્યુ પછી જ ખબર પડી હતી.
32 વર્ષની નાની ઉંમરે રામાનુજને (1887-1920) ગણિતમાં યોગદાન આપ્યું, જે તેમના સામાન્ય લાંબા જીવનમાં થોડા લોકો કરી શકે છે. રામાનુજનનો જન્મ ઈરોડ, તમિલનાડુમાં